VIDEO: જમ્મૂ કાશ્મીરના લોકોને મોટી રાહત, 70 દિવસ બાદ 40 લાખ ફોન ફરી રણક્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જમ્મુ-કાશ્મીરમાં 70 દિવસ બાદ મોબાઈલ ફોન સેવા ફરી શરૂ થઈ છે. 40 લાખ ફોન રણક્તા કાશ્મીરના લોકોએ મોટી રાહત અનુભવી છે. જો કે ઈન્ટરનેટ સેવા માટે હજુ લોકોએ રાહ જોવી પડશે. કાશ્મીરમાં 5 ઓગસ્ટથી જ મોબાઈલ સેવા બંધ હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયાના 70 દિવસ બાદ હવે મોબાઈલ સેવા શરૂ કરવામાં આવી છે.

READ  ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં દૂધ અને ટામેટાના ભાવમાં વધારો થયો હતો હવે પાક.માં પેટ્રોલનો ભાવ જાણીને ચોંકી જશો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments