અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં દિવસની શરૂઆત એક ભૂવો પડવાની ઘટના સાથે થાય છે

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં એક વર્ષ પહેલા જ બનેલો રસ્તો બેસી જતા ભૂવો પડ્યો છે. જેને પગલે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તમે જોઈ રહેલા આ દ્રશ્યો જ AMCના સત્તાધીશોની નબળી કામગીરીનો પુરાવો છે. આ દ્રશ્યો જ પ્રશાસનની પોલ ખોલી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Surat : Std 10 boy found dead, family alleges murder - Tv9 Gujarati

 

આ પણ વાંચોઃ પાકિસ્તાનની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્થાનિકોનો આક્ષેપ છે કે હાટકેશ્વરમાં આવા તો અનેક ભૂવા અને ખાડા પડ્યા છે. કહો કે હાટકેશ્વર ભૂવા પડવા માટેનું અમદાવાદનું પ્રખ્યાત સ્થળ છે. પરંતુ આ ભ્રષ્ટાચારથી ચોમાસા દરમિયાન ખીલી ઉઠતા આ ભ્રષ્ટાચારના ભૂવા ક્યારે બંધ થશે તે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. સવાલ તો એ થાય કે એક જ વર્ષમાં રોડ કેવી રીતે બેસી જાય? પ્રશાસન હલકી ગુણવત્તા વાળા રોડ શું કામ બનાવે છે? શું કોન્ટ્રાક્ટરો સાથે કોઈ મિલીભગત છે? આ તમામ સવાલો સ્થાનિક લોકોને થઈ રહ્યા છે.

READ  જુનાગઢ તુવેર કૌભાંડમાં ખૂલ્યા સાત આરોપીઓના નામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments