રાજકોટ ઝૂમાં રમત રમતા 4 સફેદ બાળવાઘનો VIDEO થયો વાયરલ

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હવે પ્રવાસીઓ ચાર ચાર સફેદ બાળવાઘને રમતા પણ જોઈ શકશે. પ્રદ્યુમન પાર્ક ઝૂનો એક VIDEO સામે આવ્યો છે. જેમાં થોડા સમય પહેલા જ જન્મેલા ચાર સફેદ વાઘ રમતા નજરે પડી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ‘ગાયત્રી’ નામની વાઘણે 2 નર અને 2 માદા એમ કુલ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો.

READ  VIDEO: ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો

આ પણ વાંચો: અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ પણ ડેન્ગ્યૂના ભરડામાં

હવે આ બચ્ચાઓ સાડા ત્રણ માસના થયા છે. ત્યારે પ્રવાસીઓના જોવા માટે બચ્ચાઓને પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્યારે માતા ‘ગાયત્રી’ અને પિતા ‘દિવાકર’ સાથે આનંદ માણતા બચ્ચાઓ VIDEOમાં દેખાય છે. જેને જોવા માટે પણ હવે મુલાકાતીઓ પણ પહોંચી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો આ પાંચ ભૂલ વિશે જેના લીધે ભારતીય ક્રિકેટ ટીમ ઈતિહાસ બનાવતા ચૂકી ગઈ, ન્યૂઝીલેન્ડે કર્યો ટી-20 શ્રેણી પર 2-1થી કબજો

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments