સંસદના શિયાળા સત્રના પહેલા દિવસે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઈલેક્ટ્રીક કારમાં પહોંચ્યા

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર ઇલેક્ટ્રીક કારમાં બેસીને સંસદ પહોંચ્યા હતા. આ કાર સાઉથ કોરિયાની ઓટો નિર્માતા કંપની Hyndaiની Kona એસયુવી હતી.

આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

 

 

જાવડેકરે આ દરમિયાન લોકોને પણ ઇલેક્ટ્રીક વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવાની અપીલ કરી. જાવડેકરે લોકોને અપીલ કરી કે પ્રદૂષણ રોકવા માટે લોકોએ પોતાની રોજબરોજની નાની નાની આદતો બદલવી પડશે. અને ઇલેક્ટ્રીક વાહનથી તેઓ શૂન્ય પ્રદૂષણથી આવનજાવન કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

 

FB Comments