પ્રશાંત કિશોરને જનતા દળ યુનાઈટેડમાં જોડવાની વાત પર નીતિશ કુમારને આપ્યો જવાબ

prashant-kishor-reply-to-nitish-kumar-said-who-will-belive-you-have-courage-not-to-listen-to-someone-recommended-by-amit-shah

અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જનતા દળ યુનાઈટેડમાં જોડવાની વાત પર નીતિશ કુમારને જવાબ આપ્યો છે. નીતિશ કુમારના ટ્વીટનો જવાબ આપતા પ્રશાંત કિશોરે પલટવાર કર્યો કે, તમે એટલા નીચે ઉતરી ગયા કે, મને પાર્ટીમાં કેમ લાવ્યા એ બાબતે પણ ખોટું બોલી રહ્યા છો. નીતિશ કુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરને અમિત શાહના કહેવા પર પાર્ટીમાં જોડ્યા હતા. જેને જવું હોઈ તે જઈ શકે છે. જે બાદ પ્રશાંત કિશોરે પણ જવાબ આપી દીધો છે. કે મને પોતાના રંગમાં રંગવાનો બહુ ખરાબ પ્રયાસ છે.

READ  ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યા પછી વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીને લઈને કર્યો આ મોટો ખુલાસો

આ પણ વાંચોઃ PM મોદી બાદ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે

FB Comments