મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર

Uddhav Thackeray sworn-in as Maha CM: Ambanis join Fadnavis at ceremony

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ સાંજે 6.40 વાગ્યે લેશે અને તેેને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. શપથ સમારોહ માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે.  6 હજાર ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે 2 લાખ લોકો આ શપથ સમારોહમાં હાજરી આપશે. મુંબઈના શિવાજી પાર્કમાં આ શપથ સમારોહ યોજવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફિલ્મ "ડ્રીમગર્લ"ની શું છે કહાની, જુઓ આયુષમાનની સાથે ખાસ વાતચીત

આ બાજુ અજિત પવારને પણ એનસીપી પદ આપી શકે છે. અજિત પવાર પાર્ટીમાં પરત આવી ગયા છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અજિત પવારને એનસીપી ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. આ બાબતે સંજય રાઉતે કહ્યું કે એનસીપીને નક્કી કરવાનું છે કે ક્યું પદ આપવું.

આ પણ વાંચો :   સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.4600, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

READ  ગુજરાત પેટાચૂંટણીના પરિણામથી ભાજપમાં દિવાળીની ઉજવણી પહેલા જ થઈ "હૈયાહોળી"


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments