પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરત: સિટીલાઇટ વિસ્તારમાં ફાયર વિભાગના દરોડા, 150 દુકાનો સીલ કરવામાં આવી

 

આ પણ વાંચોઃ મલેશિયામાં હિન્દુ વિરુદ્ધ નિવેદન આપવા બદલ ભાગેડુ ઝાકિર નાઈક સામે કાર્યવાહી થશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા ઘણા દિવસથી અરૂણ જેટલીની એમ્સમાં સારવાર થઈ રહી છે. ડૉક્ટરોના હિસાબે અરૂણ જેટલીની તબિયત સુધરી રહી હતી. પરંતુ સર્જરી બાદ તબિયત ખરાબ થઈ ચૂકી છે. ખરાબ તબિયતના કારણે જ તેમણે મંત્રી ન બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાપ્રધાન તરીકે ફરજ પર રહ્યા હતા.

READ  6 કરોડ ગુજરાતીઓમાંથી કોઈ પણ ન બની શકે રાષ્ટ્રપતિનો બૉડીગાર્ડ, આ મુદ્દે એક નાગરિક પહોંચ્યો હાઈકોર્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments