નિર્ભયા કેસ: દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ કરી રદ

President Ram Nath Kovind rejects the mercy plea of the 2012 Delhi gang-rape case convict, Pawan Nirbhaya case doshi pawan ni daya aarji President e kari rad

નિર્ભયા રેપ કેસમાં દોષી પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદી કરી દીધી છે. હવે જેલ તંત્ર આજે જ કોર્ટમાં આ વાત જણાવવાનો પ્લાન કરી રહી છે. આજે કોર્ટમાંથી નવા ડેથ વોરંટ ઈશ્યૂ કરવા માટે કહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દિલ્લીમાં તૈયાર થયું નવ નિર્મિત ગુજરાત સદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્દઘાટન

મંગળવારે નિર્ભયા ગેંગ અને મર્ડર કેસના દોષી પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશનને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. પવન ગુપ્તાની ક્યૂરેટિવ અરજી પર જસ્ટિસ એન.વી. રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર.એફ.નારિમન, જસ્ટિસ આર.ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણે વિચાર કર્યો, જેને હવે રદ કરી દેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Delhi Election 2020 : દિલ્હીને જીતવા ભાજપે જારી કર્યું સંકલ્પ પત્ર, કર્યા આ વાયદાઓ!

 

 

પવન ગુપ્તાએ શુક્રવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ શનિવારે તે અરજીને આધાર બનાવી પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી આપી 3 માર્ચનું ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી. પટિયાલા હાઉસ કોર્ટે પવનની અરજી પર તિહાડ જેલ તંત્ર પાસે જવાબ માગ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

 

આ પણ વાંચો: કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ભારતમાં 28 કેસ, બહારથી આવનારા તમામ લોકોની તપાસ થશે

 

 

Oops, something went wrong.
FB Comments