રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યા આવનારા 5 વર્ષ માટે ભાજપના એજન્ડા, જુઓ VIDEO

મોદી સરકાર ફરી વખત સત્તામાં આવ્યા પછી તેમનો એજન્ડા કેવો હશે, તે આજે દેશની સામે આવી ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદના સંયૂક્ત સત્રમાં સંબોધન કર્યુ. આ સંબોધનમાં મોદી સરકાર આવનારા 5 વર્ષમાં કેવી રીતે ટ્રેક પર ચાલશે તેની એક ઝલક જોવા મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભારત અને શ્રીલંકા સામેની મેચમાં આ ઘટનાને લઈને BCCIએ ICCને લખ્યો પત્ર

રાષ્ટ્રપતિના સંબોધન પછી બંને ગૃહની કાર્યવાહી શરૂ થશે. 17 જૂનથી શરૂ થયેલા આ સત્રમાં 2 દિવસમાં સાંસદોએ શપથ ગ્રહણ કર્યા અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ, જેમાં રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલાની લોકસભાના અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મોદી સરકારના બીજા કાર્યકાલમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ તલાકનું બિલ રજૂ કરાયું, જાણો શા માટે ચોથી વખત બિલ મૂકવું પડ્યું

 

 

આ પણ વાંચો: રામદેવે જણાવ્યું કોંગ્રેસની હારનું એવુ કારણ કે વિચારમાં પડી ગઈ બધી જ રાજકીય પાર્ટીઓ, કહ્યું યોગ કરશો તો ચૂંટણી જીતશો!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments