VIDEO: સિંગતેલના ભાવમાં ભડકો,1 મહિનામાં ડબ્બે 140 રૂપિયાનો વધારો

Prices of groundnut oil crosses Rs 1900/ tin| TV9News

ડુંગળીના ભાવ હજી ઓછા થયા નથી ત્યાં દૂધના ભાવમાં વધારો પ્રજાને દઝાડી ચુક્યો છે. ત્યારે મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને હવે બટાકા અને સિંગતેલના ભાવ હેરાન કરી રહ્યાં છે. સિંગતેલના ભાવમાં એક મહિનામાં જ ડબ્બા દીઠ 140 રૂપિયાનો વધારો નોંધાયો હતો. સિંગતેલના ડબ્બાનો નવો ભાવ 1900 રૂપિયાને પાર પહોંચ્યો છે. તો બટાકાનો ભાવ પણ કિલોના 30થી 35 રૂપિયા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

READ  જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO: ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ, 30,000થી વધારે સ્વંયસેવકોની ફોજ તૈનાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments