VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

Prime Minister Narendra Modi and US President Donald Trump arrives at Sabarmati Ashram ane PM Modi pochya Gandhi Ashram

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ત્યારબાદ મોદી-ટ્રમ્પનો રોડ-શો શરૂ થઈ ગયો છે અને ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો કાફલો ગાંધી આશ્રમ પહોંચી ચૂક્યો છે, જ્યાં ટ્રમ્પ અને તેમનો પરિવાર ગાંધી આશ્રમની મુલાકાત કરશે અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ તરફ આગળ વધશે.

READ  ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે થયો હોબાળો! જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: એરપોર્ટથી નીકળ્યા બાદ ટ્ર્મ્પ રોડ શૉમાં નિહાળી રહ્યાં છે વિવિધ રાજ્યોની ઝાંખી, જુઓ VIDEO

FB Comments