કોરોનાના ડરથી પોતાના ગામમાં ન જશો, જે શહેરમાં છો ત્યાં જ થોડા દિવસ પસાર કરો: PM મોદી

prime minister narendra modi appeal public to stop spread of corona virus corona na dar thi potana gam ma na jasho je shehar ma cho tya j thoda divas pasar karo: PM Modi

વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે એક વખત ફરી જનતાને અપીલ કરી છે. તેમને લોકોને મુસાફરી કરવાથી બચવાની સલાહ આપતા કહ્યું કે જે લોકો શહેરમાં છે, થોડો સમય ત્યાં જ પસાર કરે તો સારૂ રહેશે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે મારી તમામ લોકોને પ્રાર્થના છે કે તમે જે શહેરમાં છો, ત્યાં થોડા દિવસ પસાર કરો. તેનાથી આપણે તમામ લોકો બીમારીને ફેલાવવાથી રોકી શકીએ છીએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આકાશ અંબાણી સાથે લગ્નના બંધનમાં જોડાવવા પહેલાં કંઇ આ રીતે જોવા મળી શ્લોકા મહેતા, વીડિયો થયો વાયરલ

રેલવે સ્ટેશનો, બસ ડેપો પર ભીડ કરીને આપણે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહી રહ્યા છે. પોતાના પરિવારની ચિંતા કરો, જરૂર ના હોય તો પોતાના ઘરથી બહાર ના નીકળો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કોરોનાના ભયથી મારા મોટાભાગના ભાઈ-બહેન જ્યાં રોજી રોટી કમાય છે. તે શહેરોને છોડીને પોતાના ગામ તરફ ફરી રહ્યા છે. ભીડમાં મુસાફરી કરવાથી વાયરસના ફેલાવવાનો ખતરો વધે છે. તમે જ્યાં રહો છો, ત્યાં પણ લોકો માટે ખતરો ઉભો થશે. તમારા ગામ અને પરિવારની મુશ્કેલી પણ વધશે.

READ  પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!

 

Oops, something went wrong.

 

FB Comments