PM મોદી નવરાત્રીના 9 દિવસ રાખે છે ઉપવાસ, પાળે છે કડક નિયમ

નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૈલેયાઓ પણ તૈયાર થઈ ગયા છે. એક તરફ આ નવ દિવસ ભક્તોની ભીડ પણ જામી રહી છે અને તેઓ પૂજા-ઉપવાસ પણ કરી રહ્યાં છે. 40 વર્ષથી પીએમ મોદી પણ નવરાત્રીના દિવસે ઉપવાસ રાખે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

 

આ પણ વાંચો :  અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો

પીએમ મોદી પણ નવરાત્રીની ઉજવણી ઉપવાસ રાખીને કરે છે. તેઓ 40 વર્ષથી ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં ઉપવાસ રાખે છે. તેઓ નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, 'મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ'

 

પીએમ મોદી વિજયાદશમી કહેવામાં આવે તે દિવસ જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે ત્યારે શસ્ત્રપૂજા પણ કરે છે. 2014માં પીએમ મોદી નવરાત્રીમાં અમેરિકા ગયા હતા. બરાક ઓબામા એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેઓએ પીએમ મોદી માટે જમણવારનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ માત્ર લીંબુ શરબત જ પીધું હતું. આમ નવરાત્રીના સમયે તેઓ કડક નિયમોનું પાલન કરે છે.

READ  પાકિસ્તાનને કેમ આર્ટિકલ 35A ની સુનાવણીના કારણે પેટમાં દુખે છે, આર્ટિકલ 35A શું છે અને તે કેવી રીતે કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોથી અલગ કરે છે ?

 

 

Ahmedabad: JCB machine catches fire on SG highway| TV9News

FB Comments