ભાઇબીજના તહેવાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TWEET દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

ભાઇ બહેનના પ્રેમનો દિવસ એટલે ભાઇબીજ અને આજના દિવસની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે ભાઇબીજના તહેવાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. PM મોદીએ ટ્વીટ કર્યું, અને ભાઇ-બહેનનો સંબંધ વધુ ગાઢ બને તેવી લાગણી વ્યક્ત કરી.

આ પણ વાંચોઃ લશ્કર-એ-તૈયબાની હિટ-લિસ્ટમાં દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને કેપ્ટન વિરાટ કોહલીનું નામ

FB Comments
READ  7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરશે ચંદ્રયાન-2, જાણો ક્યાં જોઈ શકાશે LIVE?