તમાકુ અને નશાની આદત અંગે મનની વાતના કાર્યક્રમમાં યુવાનોને PM મોદીનો સંદેશ

pm modi appeal

મનની વાતના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કર્યું હતું. સૌ પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી સહિતના તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. સાથે 150મી ગાંધી જયંતી નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દેશને મુક્ત કરવાની અપીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂ્ંટણીને લઈને ભાજપ તેના ઉમેદવારોની પહેલી યાદી આજે કરી શકે છે જાહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન આતુર, ઈમરાન ખાને ફરી વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી

તમાકુ અને નશાથી દૂર રહેવાની અપીલ

PM મોદીના મનની વાતમાં ખાસ અપીલ દેશના લોકોને કરવામાં આવી છે. જેમાં તમાકુ અને નશાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. PM મોદીએ કહ્યું કે, તમાકુ અનેક જાનલેવા બીમારીને જન્મ આપે છે. અને મગજના વિકાસને અવરોધક પણ બને છે. તમાકુથી સ્વાસ્થયને પણ મોટું નુકસાન છે. હાલમાં સરકારે ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે તેમા નુકસાનકારક કેમિકલ હોય છે. અને લોકોને આ વાતની જાણકારી નથી. જેને લઈ PM મોદીએ યુવાનોને ઈ-સિગરેટથી દૂર રહેવા પણ અપીલ કરી છે.

READ  શું વડાપ્રધાન મોદી ગુજરાતના બદલે દક્ષિણની આ બેઠક પરથી લડશે ચૂંટણી ? વારણસી પછી બેંગલુરૂ બેઠક પર મોદીનું નામ ચર્ચામાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments