PM મોદી પહોંચ્યા હુનર હાટ, લિટ્ટી ચોખાની મજા માણી અને લોકોની સાથે સેલ્ફી પડાવી, જુઓ PHOTOS

Prime Minister Narendra Modi today visited Hunar Haat at India Gate, where artisans and craftsmen from various parts of the country are participating.

વડાપ્રધાન મોદીએ અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા આયોજિત હુનર હાટની મુલાકાત લીધી હતી અને દેશના ખૂણેખૂણેથી આવેલાં કારીગરો, શિલ્પકારોની કૃતિઓ જોઈને તેમના વખાણ પણ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ…સાયબર ક્રાઈમે એક આરોપીની સાકિનાકાથી કરી ધરપકડ

READ  VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય પીએમ મોદીએ લિટ્ટી ચોખા પણ ખાધા જે બિહારમાં પ્રખ્યાત છે. તેઓએ સાથે ચાનો પણ સ્વાદ લીધો હતો. તેઓએ આ માટે પૈસા પણ આપ્યા અને એક ચા નકવીને પણ પીવડાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજપથની નજીક આ હુનર હાટ કાર્યક્રમ છે જ્યારે ઘણાંબઘાં દેશમાંથી આવેલાં સ્ટોલ લાગેલા છે. પીએમ મોદીએ ઘણાંબધાં સ્ટોલ પર જઈને મુલાકાત લીધી અને લોકોને ખબર પડી કે પીએમ મોદી આવ્યા તો ભારે ભીડ પણ ત્યાં જામી હતી. અમુક લોકોએ તો પીએમ મોદીની સાથે સેલ્ફી પણ લીધી હતી.

READ  VIDEO: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું આગમન, ગરમીથી રાહત અને ખેડૂતોમાં રાજીપો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments