VIDEO: બટરફ્લાઈ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી

વડાપ્રધાને નર્મદા પ્રવાસ દરમિયાન વિવિધ પાર્કની મુલાકાતો લઈને નિરીક્ષણ કર્યું હતું. તેઓ સૌથી પહેલા જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા હતા. જ્યાં આવેલા ડિયર પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ બટરફ્લાય પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેમણે કેક્ટસ પાર્કની મુલાકાત લીધી હતી. જુદા જુદા ચાર દ્રશ્યોમાં તમે પીએમ મોદીની વિવિધ પાર્કની મુલાકાતના દ્રશ્યો જોઈ શકો છો.

READ  15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે આ 4 દેશને પણ ગુલામીમાંથી મુક્તી મળી હતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા કોલોની ખાતે વિવિધ પ્રોજેકટ્સના નિરીક્ષણના PHOTO જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

 

FB Comments