આવતીકાલે વડાપ્રધાન મોદીનું દેશવાસીઓને સંબોધન, મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા

Prime Minister Narendra Modi will address the nation at 10 AM tomorrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધન કરશે. લોકડાઉન લંબાવવા અંગે આજે કોઈ જાહેરાત થશે નહીં. લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. જેની જાણકારી PMOએ ટ્વીટ કરીને આપી છે. ત્યારે લોકડાઉનના છેલ્લા દિવસે તેને લંબાવવા અંગે મહત્વની જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments