બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાના ભરડામાં, પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ

Prince Charles has tested positive for COVID-19: UK media

દુનિયાભરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કોરોના વાઈરસથી બ્રિટનના રાજવી પરિવાર પણ બચી શક્યો નથી. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય, NPR અનિશ્ચિત સમય માટે સ્થગિત

READ  VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના

મીડિયા અહેવાલ પરથી જાણી શકાયું છે કે પ્રિન્સ ચાર્લ્સે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રિન્સ ચાર્લ્સની ઉંમર 71 વર્ષની છે જ્યારે હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર અને યોગ્ય છે તેમ જાણવા મળી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments