ખાનગી લેબમાં કોરોના વાઈરસના ટેસ્ટ શા માટે નહીં?, સરકારની કામગીરી પર ઉઠ્યા સવાલ!

Testing strategy is the only option to fight coronavirus says ICMR

પ્રાઇવેટ લેબોરેટરીમા 6 દિવસથી કોરોના ટેસ્ટ બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.  એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે  વધુ આકડા ન દેખાય તે માટે સરકાર દ્વારા પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ પર રોક લગાવવામાં આવી છે.  અમદાવાદમા 7 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી હતી. જો કે  તમામને સેમ્પલ લેવાની કામગીરી કે ટેસ્ટ બંધ કરવા સુચના આપવામાં આવી છે.  લોકો રુપિયા ખર્ચીને પણ કોરોનાનો ટેસ્ટ 6 દિવસથી કરાવી શકતા નથી. આ નિર્ણય બાદ પોઝિટિવ કેસના આંકડા ઘટાડવા માટે લેબ પર રોક લગાવવાની ચર્ચા એ જોર પક્ડ્યુ છે. ગ્રીન ક્રોસ,સન ફ્લાવર,સુપ્રાટેક, યુનીપેથ, અપોલો અને ઝાયડસની લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 395 કેસ, 239 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

READ  VIDEO: AMCનું સેનિટાઈઝ કરવા માટે નવું આયોજન, હવે શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments