પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ આજથી શરૂ, સ્ટાર્સ પહોંચ્યા જોધપુર

Priyanka Chopra-Nick Jonas reached Jodhpur

Priyanka Chopra-Nick Jonas reached Jodhpur

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરીકી સિંગર નિક જોનસ આજે જોધપુર એરપોર્ટ પહોંચ્યાં. ઉમેદભવન પેલેસમાં નિક જોનસ અને પ્રિયંકા ચોપડાનાં લગ્નની વિધી આજથી શરુ થઈ રહી છે. મહત્વનું છે કે આ લગ્નમાં 250 મહેમાનો ઉપસ્થિત રહેશે. નિક અને પ્રિયંકાની સાથે તેમનો પરીવાર પણ સ્પેશિયલ વિમાનમાં જોધપુર પહોંચ્યા.

VIDEO:

જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા ચોપડાનાં ચાહકો મોટી સંખ્યામાં હાજર હતા અને પ્રિયંકાએ ચાહકોને હાથ જોડી નમસ્કાર કરી ચાહકોનું અભિવાદન ઝીલ્યું. નિક જોનસ પોતાના માતા-પિતા તથા ભાઈ-ભાભી સાથે જોધપુર પહોચ્યો છે.

આ સ્ટાર કપલનાં લગ્નમાં બૉલિવૂડની જાણીતી હસ્તીઓ પહોંચશે જેમાં શાહરુખ ખાન, રણવીર કપૂર, એ.આર.રહેમાન, સોનૂ નિગમ, અર્પિતા ખાન, રિહાના અને રાધિકા મર્ચંટ હાજર રહેશે

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: People rejoice verdict on Kulbhushan Jadhav| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

અંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર

Read Next

જો તમે એમેઝોન ALEXA ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો જરૂરથી આ VIDEO જુઓ નહીંતર તમારો થશે ફિયાસ્કો

WhatsApp પર સમાચાર