પ્રિયંકા ચોપરા રહેશે 1.5 અરબના ઘરમાં, બોલીવુડમાં કોઈની પાસે નથી આટલું મોંઘુ ઘર

priyanka chopra nick jonas brought 144 crore rupees propoerty

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બોલીવુડની સાથે હોલીવુડની પણ જાણીતી જોડીમાંથી એક છે. આગામી મહિને આ જોડીને લગ્નનું એક વર્ષ પુરૂ થવાનું છે. ક્વોન્ટિકો વેબ સિરીઝમાંથી પ્રિયંકાએ હોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

priyanka chopra nick jonas brought 144 crore rupees propoerty

ત્યારે તમને જણાવી દઈએ કે હાલમાં પ્રિયંકા ચોપરા ભારત આવેલી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાથી જોડાયેલી એક ખબર સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 2000 સ્કવેર ફુટની લોસ એન્જલસની નજીક આવેલા એનચીનો (Encino)માં એક પ્રોપર્ટી ખરીદી છે. જેની કિંમત 144 કરોડ રૂપિયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધોનીની ટીમનાં ડોક્ટરે કરી ભારતીય શહીદો પર અપમાનજનક ટ્વીટ, ટીમે પકડાવ્યું પાણીચું, દેશવાસીઓમાં ભારે રોષની લાગણી

ત્યારે પ્રિયંકાના જેઠ-જેઠાણી, જે જોનસ અને સોફી ટર્નરે 1,500 સ્કેવર ફુટની જગ્યા ખરીદી છે, જે 100 કરોડ રૂપિયાની છે. આ બંને જ જગ્યા એકબીજાથી માત્ર 3 માઈલ દુર છે. બંને ભાઈ તેમના સપનાના આશિયાના બનાવવા જઈ રહ્યા છે, જેને લઈ ઘરના તમામ લોકો ખુબ ખુશ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લગ્નના ખર્ચથી થાય છે ટેન્શન? અપનાવો આ 7 ટિપ્સ અને બચાવો રૂપિયા! જુઓ VIDEO

 

 

અહેવાલ મુજબ પ્રિયંકા ચોપરાના આ ઘરમાં 11 બેડરૂમ, મોટી દિવાલો અને એક આઉટડોર સ્પેસ હશે. ઉલ્લેખનીય છે કે આ જોડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. જોધપુરના મહેલમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments