સોના-ચાંદી નહિ પણ આ ખાસ દોરાથી બન્યો છે પ્રિયંકા ચોપરાનો આ લાલ લહેંઘો !

Priyanka Chopra red lehenga

Priyanka Chopra red lehenga

દીપિકા-રણવીરના લગ્ન બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. જોકે પ્રિયંકાએ પોતાના લગ્નસમારંભને ખૂબ જ સિક્રેટ રાખ્યું હતું છતાં તેના લગ્નની તસવીરો ફેન્સ સુધી પહોંચી ગઈ છે.

Priyanka Chopra red lehenga

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ હિન્દૂ રીત રિવાજથી કરેલા લગ્નમાં રોયલ લૂક અપનાવ્યો હતો અને રેડ કલરનો લહેંઘો પહેર્યો હતો જેને ખૂબ જ અલગ અને ખાસ રીતે બનાવવામાં આવ્યો હતો. તો જાણો શું છે આ લહેંઘાની ખાસિયત.

Priyanka Chopra red lehenga

પ્રિયંકા ચોપરાએ પોતાના લગ્નમાં જે લહેંઘો પહેર્યો હતો તે જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં પ્રિયંકા એકદમ સ્ટનિંગ લાગતી હતી. આ લહેંઘા પર હેન્ડ એમ્બ્રોઈડરી કરવામાં આવી છે અને તેના પર રેડ ક્રિસ્ટલ દોરાથી કારીગરી કરવામાં આવી છે જેને બનાવવા માટે કોલકત્તાના 110 કારીગરોએ કામ કર્યું છે અને આ લહેંઘાને બનાવવામાં પૂરા 3720 કલાક એટલેકે 155 દિવસો લાગ્યા હતા.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Banaskantha : 10 ft deep breach in canal leads to huge loss of water | Tv9Gujaratinews

FB Comments

TV9 Web Desk1

Read Previous

દારૂની હેરાફેરી કરતા શખ્સની પોલીસે જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વીડિયો

Read Next

કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

WhatsApp પર સમાચાર