જાણો એવો તો શું કિસ્સો સર્જાયો હતો કે, પ્રિયંકા ગાંધીએ અઢી વર્ષની બાળકી માટે એક ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી અને દિલ્હી મોકલ્યા

પીડિતા સારવાર માટે પ્રયાગરાજના કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ તબીબોએ કહ્યું કે બીમારી ગંભીર છે અને પ્રિયંકા ગાંધીએ કરી આ કામગીરી

આ પણ વાંચો ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની દીલગીરીનો વધુ એક કિસ્સો ચર્ચામાં આવી ગયો છે. ગંભીર બીમારીથી અઢી વર્ષની પીડિતને દિલ્હી સુધી સારવાર માટે લઈ જવા એક ખાનગી વિમાનની વ્યવસ્થા કરી દીધી છે. અઢી વર્ષની બાળકી ટ્યૂમરની બિમારીથી પીડિત છે. જેથી તેને સારવાર માટે પ્રયાગરાજના કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ તબીબોએ કહ્યું કે બીમારી ગંભીર છે જેથી તેને મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવી પડશે. આ વાતની જાણ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ પ્રિયંકા ગાંધીને કરી હતી. સાથે દિલ્હી સુધી લઈ જવા અને ત્યાની હોસ્પિટલમાં ખસેડવા માટે વ્યવસ્થા કરી આપવાની પણ વિનંતી કરી હતી. પ્રિંયકા ગાંધીના ધ્યાનમાં આ વાત આવતા તેણે ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી આપી છે. જેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પણ ફરતો થઈ ગયો છે.

 

READ  પ્રિયંકા ગાંધીને કેમ 'ભૈયાજી' કહીને બોલાવાય છે? ક્યારે પહેલી વખત પ્રિયંકા જાહેર મંચ પર દેખાયા હતા? પ્રિયંકા ગાંધી વિશે આ વાતો નહીં ખબર હોય તમને...

મહત્વનું છે કે રાહુલ ગાંધીનો પણ એક ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં રાહુલ ગાંધી હેલિકોપ્ટર સરખું કરવા બેસી ગયા છે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાવવાના કારણએ તેઓ ખુદ હેલિકોપ્ટરને રિપેર કરી રહ્યા છે.

Oops, something went wrong.
FB Comments