રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનારા તલાટીઓ વિરુદ્ધ કાર્યવાહી

Proceedings against Talatis absent in purchase of groundnut at support price in Rajkot 4 talati virudh action

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરહાજર રહેનાર તલાટીઓ સામે થઇ છે કાર્યવાહી. પડધરીના ચાર તલાટીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. મગફળીની ટેકાના ભાવની ખરીદી વખતે આ તલાટીઓ રજા પર જતા રહ્યા હતા. એટલું જ નહિં આ મુદ્દ તેમણે કોઇને જાણ પણ નહોતી કરી. જેના કારણે ભૌમિક ફેફર, વિપુલ કલોલ, ભરત દોશી અને યુવરાજસિંહ ઝાલા સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

READ  રાજકોટ: ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, રવિ પાકમાં ધાણા, જીરું અને ઘઉં પાકને વ્યાપક નુકસાન

આ પણ વાંચોઃ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે, શું હવે મારે ઘરે બેસીને આરામ કરવાનો છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments