‘પરીક્ષામાં પાસ થવું હોય તો દરિયામાં ન્હાવું પડે, હોટેલમાં રહેવું પડે’ વિદ્યાર્થીનીઓ સામે આવી શરતો મૂકતો સૌરાષ્ટ્ર યુનિ.નો આ પ્રોફેસર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સસ્પેન્ડેડ પ્રોફેસર નિલેશ પંચાલ વિરુધ્ધ વધુ એક યુવતીએ શારીરિક શોષણની ફરિયાદ કરી છે. પ્રોફેસર નિલેશ પંચાલ સામે ચાલી રહેલી નિવૃત્ત જજની તપાસ કમિટી સામે યુવતીએ ફરિયાદ કરી છે.

2014માં પીએચડીનો અભ્યાસ પૂરો કરાવવા પ્રોફેસરે દિવના દરિયામાં નહાવા માટે યુવતી પર દબાણ કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. યુવતીએ કમિટીને નિવેદન આપતા જણાવ્યું હતું કે લંપટ પ્રોફેસરે અભ્યાસ પૂરો કરવા દિવ લઈ જઈ બીચમાં નહાવા માટે દબાણ કર્યુ હતું. જો કે વિદ્યાર્થિની તાબે ન થતા પ્રોફેસરે તેને હોટલમાં રોકાવા માટે દબાણ કર્યુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેને કારણે પ્રોફેસરની મુશ્કેલીઓ વધી શકે છે. તો સમગ્ર મામલે નિવૃત્ત જજની કમિટીએ લંપટ પ્રોફેસર નિલેશ પંચાલને 15 દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

લંપટ પ્રોફેસર સામે વધુ એક ફરિયાદ
યુવતીએ કરી શારીરિક શોષણની ફરિયાદ
નિલેશ પંચાલ સામે યુવતીએ કર્યા આક્ષેપ
સૌરાષ્ટ્ર યુનિ.ના સસ્પેન્ડેડ પ્રોફેસર છે નિલેશ પંચાલ

આ પણ વાંચો: દૂધમાં ભેળસેળ બનશે ભૂતકાળ! ગુજરાતની એક યુનિવર્સીટીએ વિકસાવી દૂધ પરિક્ષણની હાઈટેક પદ્ધતિ

દિવના દરિયામાં નહાવા જવા દબાણ કર્યાનો હોવાનો આક્ષેપ
હોટેલમાં રોકાવા માટે દબાણ કર્યા હોવાનો પણ આરોપ
પ્રોફેસરને 15 દિવસમાં ખુલાસો કરવા કમિટીનો આદેશ

Did you like the story?
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: 8 routes connecting riverfront closed down for security purpose ahead of PM Modi's visit

FB Comments

Hits: 1037

Comments are closed, but trackbacks and pingbacks are open.