વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, 24થી 48 કલાકમાં વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

વિરામ બાદ ફરીથી મેહુલિયો વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24થી 48 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને તેના લીધે ખેડૂતોને હાશકારો થશે એવી આશા છે. ચાતક નજરે વરસાદની રાહ જોવામાં આવી રહી છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો, ખાતરોમાં રોકાણ કર્યું છે અને વરસાદની તાતી જરુરિયાત વર્તાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Civic Polls : Over 36,000 choose NOTA in Ahmedabad - Tv9 Gujarati

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વરસાદ પડે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકોએ કરી સામૂહિક પ્રાર્થના, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments