15 ઓગસ્ટના દિવસે લંડનમાં ભારતીય હાઈકમિશન બહાર પાકિસ્તાની સમર્થકોનો હંગામો, પોલીસ પર ઈંડા ફેકાયા

ભારતના 73મા સ્વાતંત્ર દિવસે એક તરફ દેશમાં ઉજવણી થઈ રહી હતી તો બીજી તરફ લંડનમાં પણ તિરંગા સાથે ભારતીય લોકો હાઈકમિશન બહાર એકત્ર થયા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી 370ને દૂર કરવાના વિરોધમાં પાકિસ્તાની, કાશ્મીરી સમર્થક અને ખાલિસ્તાની સમર્થક એકઠા થઈને ભારત વિરોધી નારેબાજી શરૂ કરી દીધી હતી. ભારતીય પરિવારો ઉજવણી કરવા હાઈકમિશન બહાર પહોંચ્યા હતા. તે સમયે વિરોધીઓ મોટી સંખ્યામાં આવી ચઢ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ફેસબુક પર મળેલી પ્રેમિકાને મળવા વિઝા વગર પહોંચ્યો પાકિસ્તાન અને 6 વર્ષે થઇ આવી હાલત !

 

આ પણ વાંચોઃ પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિરોધીઓ પોસ્ટર અને છબી સાથે નારે બાજી કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. કાશ્મીર કાઉન્સિલ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા આ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તો પાકિસ્તાની સમર્થકોએ પોલીસ પર પણ ઈંડા અને પાણીની બોટલને ફેકી હતી.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

FB Comments