પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિંદુ મંદિરમાં ટોળાએ કરી તોડફોડ, જુઓ VIDEO

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આવેલાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સાથે અમાનવીય વ્યવહારના કેટલાંય કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ઘોતકી વિસ્તારમાં કટ્ટરપંથીઓ દ્વારા એક મંદિરમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ધર્મશાલા: ભારે વરસાદના લીધે મેદાન પાણી-પાણી, સાઉથ આફ્રિકા સામેનો પ્રથમ મેચ રદ

હિંદુ પ્રિન્સીપાલ પણ ત્યાંની ધાર્મિક લાગણી દુભાવવાની એક વાત પર હિંદુ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. શનિવારના રોજથી આ મામલો વણસી રહ્યો હતો અને બાદમાં રવિવારે મંદિરોમાં ભારે તોડફોડ થઈ હોય તેવા સમાચાર મળી રહ્યાં છે.

READ  ચાઈનીઝ એપ્લિકેશન વીબો પરથી કેમ વડાપ્રધાન મોદીએ કરવી પડી 115 પોસ્ટ ડીલીટ, વાંચો ચીનાઓની અવળચંડાઈનો કઈ રીતે મોદીજીએ વાળ્યો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments