VIDEO: લખનઉમાં નાગરિકતા બિલના વિરોધમાં બબાલ

Protests in Lucknow against Citizenship Amendment Act lucknow ma nagrikta bill na virodh ma babal

નાગરિક્તા સંશોધન એક્ટ (CAA)ની વિરૂદ્ધ દેશના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. CAAને પડકાર આપતી કોંગ્રેસ અને ત્રિપુરા રાજવી પરિવારના કિરીટ પ્રદ્યુત બર્મનેની અરજી પર સુપ્રીમ કોર્ટ 18 ડિસેમ્બરે સુનાવણી કરશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અસમ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં નાગરિક્તા સંશોધન એક્ટને લઈ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે હવે લખનઉની નદવા કોલેજમાં પણ વિદ્યાર્થીઓએ આ એક્ટને લઈ વિરોધ શરૂ કર્યો છે. નદવા કોલેજમાં પથ્થરમારો થયો, જેના જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી છે.

READ  EVM અને VVPAT સ્લિપની સરખામણી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 21 રાજનૈતિક પાર્ટીઓને મોટો ફટકો પડ્યો, 50 ટકાની કરી હતી માગણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments