અમદાવાદ શહેરનો પ્રથમ કિસ્સો, જાહેરમાં PUBG ગેમ રમતા યુવાનની પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં PUBG ગેમ રમતા એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા આ પ્રથમ કેસ કરવામાં આવ્યો છે. યુવાનની રખિયાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

20 વર્ષના સરફરાજ શેખ નામના યુવકની વિરુધ્ધ જાહેરનામા ભંગ કરવાનો ગુનો નોંધ્યો છે. રખિયાલ પાસેના અરબનનગર વિસ્તારમાં જાહેરમાં PUBG ગેમ રમતા સરફરાજ શેખ નામના યુવકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ મોબાઈલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જો PUBG ગેમ રમતા લોકો જાહેરમાં જોવા મળશે તો પોલીસ દ્વારા તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Delhi: MHA asks states to remain alert over violence during counting of votes tomorrow- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ન્યૂઝીલેન્ડ ક્રાઈસ ચર્ચ હુમલો: આરોપીએ 49 લોકોને શા માટે મોતને ઘાટ ઉતારી દીધા તેનો જવાબ 74 પેજના લખાણમાં આપ્યો!

Read Next

અરુણાચલના મુખ્યમંત્રી પર 1 મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, ફરિયાદ ન નોંધાતા મહિલા પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

WhatsApp chat