દિલ્હી બન્યું ગેસ ચેમ્બર: હેલ્થ ઈમરજન્સી થઈ લાગુ, સ્કૂલો 5 નવેમ્બર સુધી રહેશે બંધ

દિલ્હીમાં પ્રદૂષણ એક મોટો મુદ્દો બની રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હીની તમામ સ્કૂલ 5 નવેમ્બર સુધી બંધ રહેશે.  આ સિવાય નિર્માણ કાર્યો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીના સીએમ કેજરીવાલે વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ પણ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   136 મૃતદેહોના માંસ ખાનારા નરભક્ષી મહંતની અને તેના શિષ્યની હત્યા, જાણો શું છે સમગ્ર કિસ્સો

સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેનલ બનાવવામાં આવી છે જેમાં દિલ્હીના રાજધાની વિસ્તારમાં જન સ્વાસ્થ્ય માટે ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. આ સિવાય ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. આ સિવાય 5 નવેમ્બર સુધી કોઈપણ બાંધકામ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ખાસ કરીને ફટાકડા ફોડવાથી વધારે પ્રદૂષણની સ્થિતિ પેદા થતી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિલ્લીમાં થઈ શકે છે મોટા આતંકી હુમલો, 12 આતંકીઓ ઘુસ્યા દિલ્લીમાં, જુઓ VIDEO

 

દિલ્હીમાં લોકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યાં છે. ક્વોલિટી ઈન્ડેક્સ 500 સુધી પહોંચી ગયો છે. જે ખરેખર ખરાબ છે અને તેના લીધે લોકોને બિમારીનો સામનો કરવો પડી શકે છે.

 

 

Ahmedabad : People jostle for fruits and vegetables as AMC orders to shut Kalupur vegetable market

FB Comments