જાણો પુલવામામાં શહીદ થયેલાં 40 જવાનોને CRPFએ કેવી રીતે કર્યા યાદ?

pulwama-attack-crpf-soldiers-paid-tribute- BY Tweet

પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન એક સરકારી વિમાનની ખામીથી યોજાનારી દુર્ઘટનાથી બચી ગયા

https://twitter.com/crpfindia/status/1228023791621533696?s=20

આ પણ વાંચો :   પાટણમાં આયુષ્માન કૌભાંડઃ એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ મળ્યા

CRPFના ઓફિશીયલ ટ્વીટર હેંડલ પરથી જવાનોને યાદ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે તમારા શૌર્યના ગીત કર્કશ અવાજમાં પણ ખોવાયા નથી, ગર્વ એટલો હતો કે અમે મોડે સુધી રોયા નથી. આ ઉપરાંત ટ્વીટમાં જવાનોના ફોટાની સાથે લખવામાં આવ્યું કે અમે અમારા ભાઈઓને સલામ કરીએ છીએ જેને પુલવામામાં રાષ્ટ્રની સેવા કરતાં પોતાના જીવ આપી દીધા, અમે આજ સુધી તેમને ભૂલ્યા નથી, અમે બહાદુર શહીદોના પરિવારની સાથે ઉભા છીએ.

READ  વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ શહીદો માટે લેથપુરા કેમ્પ ખાતે એક શહીદ સ્મારક પણ બનાવવામાં આવશે અને તેમાં શહીદોની તસવીરો પણ રાખવામાં આવશે. આ ઉપરાંત 40 જવાનના ઘરેથી મગાવવામાં આવેલી માટી પણ આ સ્મારકમાં રાખવામાં આવી છે. સીઆરપીએફનું ધ્યેય વાક્ય સેવા અને નિષ્ઠા છે તે પણ આ સ્મારકમાં લખવામાં આવશે.

READ  પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિનું નિવેદન, ઇમરાન ખાન અનુભવહીન નેતા છે અને તેમના એક પણ આંતરરાષ્ટ્રીય મિત્ર નથી

 

 

Oops, something went wrong.
FB Comments