પુલવામા હુમલા બાદ સ્લમ વિસ્તારના બાળકોએ ફિલ્મ ‘ઉરી’ જોઇને વડાપ્રધાન મોદીને કહ્યું, ‘HOW’S THE JOSH’

પુલવામામાં થયેલા હુમલા બાદ તમામ લોકો સર્જીકલ સ્ટ્રાઇકની માંગ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સ્લમ વિસ્તારના 300 જેટલા બાળકોને સર્જીકલ સ્ટ્રાઇક અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા મનુભાઇ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ઉરી ફિલ્મ દેખાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી,મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ વાંચો : ઈન્ડિયન આર્મીની આ ‘લેલા’એ 10 વર્ષમાં 26 IEDને શોધી કાઢયા અને જવાનોની જીંદગી બચાવી છે

ઉરી ફિલ્મ જોયા બાદ સિનેમાધરમાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા..મહત્વનું છે કે હાલમાં દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે બાળકોમાં પણ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો.

Tv9's EVENING SUPERFAST Brings To You The Latest News Updates Of Gujarat :22-07-2019 |Tv9

FB Comments

Mohit Bhatt

Read Previous

સુરતમાં જાહેર માર્ગ પર સેનામાં પ્રવેશ કરવા માટે ટ્રેનિંગ લેતાં જવાનોને આખરે મળ્યું મેદાન, સાંસદે વધાર્યો જુસ્સો

Read Next

T-20 મેચમાં સિકસરોનો વરસાદ 62 બોલમાં 162 રન કરી આ ખેલાડીએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

WhatsApp પર સમાચાર