પૂણેમાં પૂરને કારણે 17ના મોત, 15 હજારથી વધુ લોકોને કરાયા રેસ્ક્યૂ, જુઓ VIDEO

ગુરૂવારની રાત પૂણેવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. વર્ષોથી પૂણેમાં રહેતા લોકોએ જે દ્રશ્યો નથી જોયા તે દ્રશ્યો લોકોએ જોયા. આખી રાત પૂણેને વરસાદે ઘમરોળ્યું અને જ્યારે સવાર પડી ત્યારે જે તસવીરો દેખાઈ તે કોઈ તબાહીથી કમ નહોતી. પૂરને કારણે અત્યાર સુધી 17ના મોત થયા છે તો 15 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. પૂણેમાં એનડીઆરફની ટીમ ખડેપગે છે અને લોકોને મદદ કરી રહી છે. હાલ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે પ્રશાસન પણ સજ્જ છે.

READ  30 સપ્ટેમ્બરના રોજ લોંચ થશે IRCTCનો IPO, 645 કરોડ રુપિયાનો છે કંપનીનો ટાર્ગેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બહારનો નાસ્તો કે ખોરાક આરોગતા હોય તો ચેતી જજો! વડાપાઉના વડામાંથી નિકળી ઇયળ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વલસાડવાસીઓ પાણીની બચત કરતા રહેજો, થોડાં જ દિવસોમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે

 

FB Comments