ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાશે, જાણો પુણેમાં કેવું રહેશે વાતાવરણ

pune weather forecast india vs sri lanka 3rd t20 will rain play spoilsport ind ane srilanka vache aaje 3rd t-20 match ramashe jano pune ma kevu rahse vatavaran

ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ટી-20 સીરીઝની છેલ્લી મેચ પુણેમાં રમાશે. ગુવાહાટીમાં પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે જીતી મેળવી હતી અને સીરીઝમાં 1-0થી આગળ છે. મહરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA) સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે રમાશે.

Image result for india sri lanka 3rd t20"

 

ક્રિકેટ પ્રશંસકો સામે મોટો સવાલ પુણેના વાતાવરણને લઈને છે. જ્યાં ટી-20 મેચ રમાશે. ત્યારે પુણેમાં આજે સાંજે વાતાવરણ કેવું રહેશે, તે જાણવું જરૂરી છે. ત્યારે તમને જણાવી દઈએ કે પ્રશંસકો રાહતનો શ્વાસ લઈ શકે છે. કારણ કે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમમાં ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન વાતાવરણ સાફ રહેવાની સંભાવના છે. વરસાદની સંભાવના નહીવત્ પ્રમાણમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IPL 2020: જાણો આઈપીએલનું સમગ્ર શિડ્યુલ, કયા દિવસે કઈ ટીમ ટકરાશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત અને શ્રીલંકાની વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં અત્યાર સુધી એક મેચ રમાઈ ચૂકી છે. ફેબ્રુઆરી 2016માં રમાયેલી મેચમાં શ્રીલંકાની જીત થઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમે 2012માં ઈંગ્લેન્ડની ટીમને 5 વિકેટથી હરાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આ છે તે 11 ખેલાડીઓ જેમનું વલ્ડૅ કપમાં રમવાનું લગભગ નક્કી

 

COVID19; Gujarat health dept prepares for stage 3, orders manufacturing of more ventilators, masks

FB Comments