શ્રીજીને રિઝવવા ભક્તોએ બનાવ્યો 127 લિટર દૂધનો મોદક આઈસ્ક્રીમ, જુઓ VIDEO

હાલ ચારે તરફ ગણેશોત્સવની ધૂમ છે. ભક્તો શ્રીજીને રિઝવવા પૂજ-આરતી કરે છે અને સાથે જ દાદાને પ્રસાદીનો ભોગ પણ ચઢાવે છે. જેમાં ક્યારેક મીઠાઈ તો ક્યારેક બીજા સ્વાદિષ્ટ મિષ્ટાન શ્રીજીને ધરવામાં આવે છે. પણ પૂણેના દગડુશેઠના દરબારમાં કિગા આઈસક્રીમ સેન્ટરે દાદાને 127 લિટર દૂધનો મોદક પ્રસાદી તરીકે ચઢાવ્યો હતો.

આ પણ વાંચો: મુંબઈમાં મુશળધાર: ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ આઈસક્રીમનો મોદક બનાવવામાં 25 દિવસનો સમય લાગ્યો છે. આ મોદક બનાવતી વેળા તાપમાનને ધ્યાને રાખીને આ મોદક બનાવવો એક પડકરા સમાન હતો પણ ગણેશના ભક્તોએ આ પડકારને ઝીલીને કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે.

READ  સુરતમાં અગ્નિકાંડ અને જ્ઞાનગંગા સ્કૂલમાં આગની દુર્ઘટના ટળ્યા બાદ અમદાવાદમાં નિલકંઠ શાળાની માન્યતા રદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments