પ્રિયંકા ગાંધીની ભલામણથી નવજોતસિંહ સિદ્ધુ પંજાબ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બની શકે છે

punjab-congress-navjot-singh-siddhu-deputy-cm-amarinder-government-priyanka-gandhi

નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કેબિનેટમાં વાપસીના એંધાણ નજર આવી રહ્યા છે. ચર્ચા છે કે, નવજોત સિંહ સિદ્ધુ ટુંક સમયમાં પંજાબ કેબિનેટમાં વાપસી કરી શકે છે. અને માત્ર મંત્રી નહીં પણ સિદ્ધુને નાયબ મુખ્યપ્રધાન બનાવી શકે છે.

Image result for navjot singh sidhu and priyanka

 આ પણ વાંચોઃ જામનગરના તિલક સોજીત્રાનો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાઈરલ, ભવિષ્યમાં સફળ બિઝનેસમેન બનવાના સેવ્યા સપના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

 

સૂત્રો પ્રમાણે ખુદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ઈચ્છા પ્રમાણે સિદ્ધુને પંજાબના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવવા જોઈએ. અને આ બાબતે તેઓ કેપ્ટન અમરિંદર સાથે પણ વાત કરી ચૂક્યા છે. એક સમાચાર પ્રમાણે કેપ્ટન સરકારથી ઘણા ધારાસભ્યો નારાજ છે. અને આ નારાજ ધારાસભ્યોના આગેવાન સિદ્ધુ છે. આ કારણે જ સિદ્ધુનિ કેબિનેટમાં એન્ટ્રી કરાવવામાં આવી શકે છે. સાથે નાયબ મુખ્યપ્રધાનનું પદ આપી શકે છે.

READ  રાજ્યપાલ હોય તો આનંદીબેન પટેલ જેવા, સુરક્ષાને હટાવી જનતા માટે ખોલી દીધા રાજભવનના દ્વાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments