બે છોકરીઓએ મોદીને લઈને બનાવ્યું એવું PARODY ગીત કે ભાજપ સમર્થક આવી ગયા ગેલમાં, વાયરલ વીડિયો 

‘ગલી બોય’ ફિલ્મ લોન્ચ થવા પહેલાં જ ઘણી ચર્ચામાં છે. જેમાં બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. જેના ગીત અપના ટાઈમ આયેગા લોકો વચ્ચે ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે. હજી આઝાદી સોન્ગ પર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો.

જેના પર હવે બે છોકરીઓએ પીએમ મોદીને લઈન રેપ સોન્ગ બનાવ્યો છે. ફિલ્મનું ‘અપના ટાઈમ આયેગા ‘ સોન્ગ પર પૂરા બહુમત આયેગા સોન્ગ બનાવ્યું છે. જેમાં 2014 મેં આયાથા 2019 મેં ભી આયેગા એવું કહેવામાં આવી રહ્યું છે.

READ  ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દુશ્મનને મળ્યા વડાપ્રધાન મોદી

https://dai.ly/x725jhz

એટલું જ નહીં આ ગીત પર વિપક્ષ પર ઘણી કટાક્ષ કરવામાં આવી છે. જેમાં બંને છોકરીઓ એવું કહી રહી છે કે, મોદી જેવા સોલિડ નેતા ન મળશે. આ ગીતના માધ્યમથી વિકાસ, ભ્રષ્ટાચાર અને આતંકવાદ જેવા તમામ મુદ્દા પર વાત કરી રહી છે.

તમે પણ આ વીડિયો જુઓ અને તમારી પ્રતિક્રિયા જરૂરથી આપજો.

READ  અમિત શાહે કાશ્મીર મુદ્દે વધુ એક ખુલાસો કરતા કહ્યું કે, UTમાંથી ફરી પૂર્ણ રાજ્ય બનાવી દેવાશે!

[yop_poll id=1283]

Oops, something went wrong.

FB Comments