આ રીતે જાણી શકાશે છે કે દવા અસલી છે કે નકલી, સરકારે લીધો નવો નિર્ણય

કેન્દ્ર સરકારે દવાઓ વપરાશ થનારા એક્ટીવ ફાર્માસ્યુટિકલ ઈન્ડીગ્રીન્ડીયસ પર ક્યુઆર કોડ લગાવવાનું અનિવાર્ય કરી દીધું છે. એવી જાણકારી મળી રહી છે કે આ કોડના આવી જવાથી નકલી દવાઓ અને અસલી દવાઓ વચ્ચેનો ભેદ આસાનીથી પારખી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

આ બારકોડમાં દવાને લઈને વિવિધ માહિતી સ્ટોર કરવામાં આવી હોય છે. જેમાં માત્ર એક મોબાઈલ સ્કેન કરીને તમામ માહિતી ફોન પર જ મેળવી શકાય છે. આ ક્યુઆર કોડના લીધે માહિતી સચોટ મળે છે.

READ  ન્યુ યર સેલિબ્રેશન : રેડ લાઇટ એરિયામાં પોલીસે ગોઠવવો પડે છે જડબેસલાક બંદોબસ્ત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આમ સરકાર નકલી દવાઓ પર લગામ કસવા માગે છે અને તેના લીધે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બારકોડના 360 ડિગ્રી રિડ કરી શકાય છે અને સ્માર્ટ ફોનના કેમેરા તેને તરત જ વાંચીને માહિતી સ્ક્રીન પર આપી દે છે.

READ  વેલેન્ટાઈન ડેના દિવસે જો તમે એકલા હોવ અને તમારા જીવનમાં કોઇ પ્રેમી કે પ્રેમિકા નથી તો આ ચાની ટપરીની મુલાકાત જરૂરથી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments