સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો 20 વર્ષનો એક વિદ્યાર્થી!

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી સરકાર પાસે દિલ્હીની સ્કૂલોમાં CCTV કેમેરા લગવવા અંગેની અરજી પર જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પાસે દિલ્હીની સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવા અંગેની યોજના પરની અરજી સામે જવાબ માંગ્યો છે કે જેમાં સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાથી વિદ્યાર્થીનીઓની પ્રાઇવસી જળવાતી નથી.

 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો કે દિલ્હીની સરકારી સ્કૂલો અને પ્રયોગશાળાઓમાં જે 1.46 લાખ CCTV કેમેરા લગાવવા અંગેની યોજના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. દિલ્હીની રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલયના એક 20 વર્ષના વિદ્યાર્થી અંબર ટીકો તરફથી દાખલ કરવામાં આવેલ જનહિતની અરજી પર અદાલત આ અંગે સુનાવણી કરી રહી હતી.

READ  સુપ્રીમ કોર્ટની બહાર જ ધારા-144 લગાવી દેવાઈ, જાતિય સતામણીના કેસમાં CJI ગોગોઈને ક્લિન ચીટ મળતા મહિલા એક્ટિવિસ્ટોનો વિરોધ

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

અંબર ટીકોના વકીલે અદાલતમાં જણવ્યું કે સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવાથી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ તથા મહિલા શિક્ષકોની પ્રાઇવસી પર તેની વિપરીત અસર થશે.

READ  VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

 

Oops, something went wrong.
FB Comments