ગુજરાતમાં કેમ નથી થઈ રહ્યાં કોરોનાના વધારે ટેસ્ટ? સરકારની સામે ઉઠ્યા સવાલ

Rajya ma corona na aaje vadhu 510 case kul aankdo 19000 ne par

ગુજરાતમાં કોરોના વાઈરસની સામેની લડાઈમાં જે રણનીતિ છે તેની સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કેમ કોરોના વાઈરસના ઓછા ટેસ્ટ કરવામાં આવે છે તેને લઈને સરકારની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યાં છે. ખાનગી લેબોરેટરીને પણ ટેસ્ટ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમના પ્રમુખ દ્વારા જયંતિ રવિને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે હાલ વધારે ટેસ્ટ થાય તે જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત, ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

આ પણ વાંચો :   ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments