રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી

R.C.Faldu hits out at Rajasthan govt for not taking action against locust menace

તીડના તાંડવ વચ્ચે રાજનીતિ ગરમાઈ છે. રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી છે. Tv9 સાથેની ખાસ વાતચીતમાં ફળદુએ કહ્યું કે રાજસ્થાનની સરકાર નિષ્ક્રિય રહી એટલે ગુજરાતમાં તીડનું સંકટ ઊભું થયું. જો રાજસ્થાન સરકારે તીડને નિયંત્રિત કર્યા હોત તો રાજ્યના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો ન આવ્યો હોત.

READ  Water Shortage as Dams, Swamps Dry Up in Amreli - Tv9 Gujarati

આ પણ વાંચોઃ ઓલ્મ્પિક ક્વોલિફાયરની મેચમાં મેરી કોમ અને નિકહત જરીને ન મેળવ્યા હાથ તો સર્જાયો વિવાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments