આર માધવનના દીકરાએ દેશ માટે કર્યું એવું કામ કે લોકો આપી રહ્યાં છે અભિનંદન!

અભિનેતા આર માધવનના દીકરાએ મોટી સફળતા મેળવી છે. વેદાંતે પરિવાર સહિત દેશનું નામ પણ રોશન કર્યું છે. આર માધવનના દીકરાએ એશિયન એજ ગ્રુપ ચેમ્પેયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. વેદાંતના ગ્રુપમાં બીજા ત્રણ છોકરાઓ પણ સામેલ છે. 4*100 m ફ્રી-સ્ટાઈલ રિલેમાં ભાગ લીધો હતો અને તેમાં આ સિલ્વર મેડલ હાસલ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ પાકિસ્તાની નેતાએ ઈમરાન ખાનને ચેલેન્જ આપ્યો કે, તાકાત હોય તો POKને પાકિસ્તાનમાં ભેળવીને બતાવે

આ પણ વાંચો :  અમદાવાદમાં BRTS સાથે બાઇકની ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ VIDEO

માધવનના દીકરા દ્વારા આ જીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં વેદાંત સહિત ત્રણેય છોકરાઓ મેડલ સાથે જોવા મળી રહ્યાં છે. આ ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એશિયન ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો. ભગવાનની દયા…ભારતનું પ્રતિનિધિત્ત્વ કરતું વેદાંતનું પ્રથમ ઓફિશીયલ મેડલ.

READ  ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વેદાંત અને માધવનને સેલેબ્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વેદાંતની ઉંમર 14 વર્ષની છે. વેદાંતને સ્વીમીંગમાં ખાસ ઉત્સાહ છે. વેદાંતનું જે ગ્રુપ આ મેડલ જીતીને આવ્યું છે તેમાં ઉત્કર્ષ પાટિલ, સાહિલ લશ્કર અને શોઆન ગાંગૂલી પણ સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ...જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

 

 

 

 

Oops, something went wrong.
FB Comments