રાહુલ ગાંધી ADC બૅંક માનહાની કેસને લઈને મેટ્રો કોર્ટમાં રહેશે હાજર, જુઓ VIDEO

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે હાજર રહેશે. તેમની વિરૂદ્ધ આ કેસ અમદાવાદ જિલ્લા સહકારી બૅંક અને તેના ચેરમેન અજય પટેલે કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગયા વર્ષે રાહુલ ગાંધી અને સુરજેવાલાએ દાવો કર્યો હતો કે અમદાવાદ જિલ્લા સહકારી બૅંક નોટબંધીના 5 દિવસની અંદર 745.59 કરોડ રૂપિયાની બંધ થયેલી નોટોને બદલવાના કૌંભાડમાં સામેલ હતા. ત્યારબાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસના બંને નેતાઓની વિરૂધ્ધ પુરાવાઓ જોતા કોર્ટે 9 એપ્રિલે સમન કાઢયુ હતુ. ફરિયાદકર્તાએ કહ્યું કે તેમને બૅંકની સામે ખોટા અને માનહાનિકારક આરોપ લગાવ્યા છે. સમન આપ્યા પહેલા કોર્ટે કલમ-202 હેઠળ તપાસ કરાવી હતી.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

આ પણ વાંચો: રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

 

2 constables of Navrangpura police station go missing, allege harassment by PI | Ahmedabad - Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ જમીન, વાહન અને મિલકત અંગેની કાર્યવાહી આજે મુલતવી રાખવી હિતાવહ

Read Next

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો અને મહિલા ફસાઈ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચે, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

WhatsApp પર સમાચાર