ADC બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધીના જામીન કોર્ટે મંજૂર કર્યા, જાણો કોણે જામીનદાર બનીને રાહુલને છોડાવ્યા!

ADC બેંકને લઈને રાહુલ ગાંધી આજે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાના ગુનો કબૂલ કરવાની ના પાડી દીધી હતી. નોટબંધી વખતે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતેની કોર્ટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીને કોર્ટે જામીન પણ આપી દીઘા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જામીનદાર બનીને રાહુલ ગાંધીના જામીન કરાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણાયક દિવસ, સબરીમાલા,રાફેલ અને રાહુલ ગાંધી પર અવમાનનાના કેસ પર આવશે ચુકાદો

આ પણ વાંચો ;  દેશમાં જ્યારે ભૂર્ગભ જળ ખૂટી રહ્યું છે ત્યારે ગુજરાતની આ મહિલા તળાવો બનાવીને જળસંચયનું ઉદાહરણ પુરુ પાડી રહી છે

રાહુલ ગાંધીએ બ્લેકમનીને વ્હાઈટ કરવા અંગે એડીસી બેંક પર ટિપ્પણી કરી હતી. જેને લઈને કોર્ટમાં રાહુલ ગાંધીને ગૂનો સ્વીકાર કરવાનું પૂછવામાં આવ્યું તો રાહુલ ગાંધીએ ના પાડી દીધી હતી. બાદમાં રાહુલ ગાંધીએ બહાર આવીને ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા.

READ  શા માટે રાહુલ ગાંધીએ ઉત્તરાખંડમાં વડાપ્રધાન મોદીની ભૂલ માટે લોકોની માફી માંગી ?, પહેલી વાર જોવા મળી આવી ઘટના


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Underworld Gangster Ravi Pujari extradited from Senegal, brought to India

FB Comments