WhatsApp હેકિંગ વિવાદ: રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, જાણો શુું લખ્યું?

વોટસએપ જાસૂસી વિવાદ રાજનીતિક સ્વરુપ લઈ રહ્યો છે. તેમાં રાહુલ ગાંધી પણ કૂદી પડ્યાં છે. વોટસએપ જાસૂસી મામલે રાહુલ ગાંધીએ સરકારની પર આકરા પ્રહારો કર્યા હતા. આ વિવાદને રાહુલ ગાંધીને રાફેલ વિવાદ સાથે જોડીને એક ટ્વીટ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીએ બ્લોગના માધ્યમથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા પર તાક્યું નિશાન, વંશને બચાવવા માટે કોંગ્રેસ કોઈ પણ હદ સુધી જઇ શકે છે

આ પણ વાંચો :  ખેડૂતો માટે રાહતના સમાચાર, પાક નુકસાનીના સરવે બાદ સરકાર ચૂકવશે વળતર

ઉલ્લેખનીય છે કે જાસૂસી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં 100 જેટલાં ભારતીયોના નામ પણ ખૂલી રહ્યાં છે. સરકારે આ બાબતે વોટસએપ પાસેથી 4 દિવસમાં જવાબ માગ્યો છે. તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે ભારતના લોકોની જાસૂસી પર વોટસએપની પાસેથી જવાબ માગવો તે એવું જ છે કે જેમ પીએમ મોદીનું દસોને એ પૂછવું કે ફાઈટર વિમાનોની ડીલ પર કેટલા પૈસાની કમાણી કરી.

READ  અશોક ગેહલોત લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા, બનશે કોંગ્રેસ અધ્યક્ષ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે પ્રસારણ મંત્રાલયે કહ્યું કે સરકારની છબી બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકાર સુરક્ષા માટે પ્રતિબંધ છે અને દોષી સાબિત થશે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક કાર્યકર્તાઓ, માનવાધિકાર કાર્યકર્તાઓના નામ સામે આવતાં સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. જેને લઈને રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો.

READ  ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક તૂટ્યો, PM મોદીએ કહ્યું દેશ ઈસરોની સાથે છે

 

 

NRI family arrives Ahmedabad to witness 'Namaste Trump' program | TV

FB Comments