રાહુલ ગાંધીના રાજીનામા બાદ રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયામાં જુઓ શું લખ્યું

એક તરફ કોંગ્રેસ પાર્ટી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે, ત્યારે બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના રાજીનામાને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને જાણીતા કારોબારી રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીના આ નિર્ણયના વખાણ કર્યા છે.

READ  VIDEO: યુવકના એકતરફી પાગલ પ્રેમના કારણે હેરાન યુવતી આપઘાત કરવા મજબૂર, CCTV જોઈને હચમચી જશો

રોબર્ડ વાડ્રાએ તેમના ફેસબુક પેજ પર લખ્યું કે રાહુલ મને તમારી પાસેથી ઘણુ શીખવા મળ્યુ છે. આપણા દેશમાં લગભગ 65 ટકા યુવાનો છે. જે તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ રાખે છે. રોબર્ટ વાડ્રા મુજબ રાહુલ ગાંધીએ તેમના સાહસિક વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નાગરિકતા વિવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોબર્ટ વાડ્રાએ લખ્યું કે તમે જમીન સાથે જોડાઈને કામ કરવા પર અને દેશની જનતા સાથે વધારે નજીક જોડાવાનો નિર્ણય ખુબ જ સરાહનીય છે અને કહ્યું કે તમારા આ નિર્ણય પર હું તમારી સાથે છુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રોબર્ટ વાડ્રાએ આ બાબતે વિદેશ જવા કોર્ટમાં કરી અરજી પણ ઈડીએ કર્યો વિરોધ, કહ્યું 'વિદેશ ભાગી જશે'

 

 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા ટ્વિટરના માધ્યમથી તેમના રાજીનામાંની જાણકારી આપી હતી. લોકસભા ચૂંટણીમાં તેઓ અમેઠીમાંથી હારી ગયા હતા પણ કેરળની વાયનાડ સીટથી જીત્યા હતા.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: Whatsapp પર હવે ભાષાની મર્યાદા ચૂક્યા તો એકાઉન્ટ થશે ડિલીટ!

 

Oops, something went wrong.
FB Comments