દેર સે ભી આયે, દુરસ્ત શે ભી નહીં આયે! રાહુલ ગાંધીએ કલમ 370 પર તોડ્યું મૌન

Rahul Gandhi.(File Photo: IANS)I

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નબળી બનાવવા અને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા નિર્ણય અંગે હવે મૌન તોડ્યું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે મંગળવારે ટ્ટીટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારે લીધેલ નિર્ણય સંવિધાનનું ઉલ્લંઘન છે અને આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બુમરાહનો ધમાકો, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું છે કે, રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા જમ્મુ-કાશ્મીરના એક તરફી ટુકડાઓ કરી શકાતા નથી. કાશ્મીરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં બંધ ના કરી શકાય. દેશ લોકોથી બનેલો છે જમીનથી નહીં. કારોબારી સત્તાનો દુરુપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે યોજાશે બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Top News Stories From Gujarat: 21/1/2020| TV9News

FB Comments