રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO

રાહુલ ગાંધી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. પીએમ મોદી પર કરેલી ટીપ્પણીના જુદા જુદા બે કેસમાં મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવવાના છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો, 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં તેઓ હાજરી આપશે. મુદ્દત પતાવીને તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ત્યારબાદ બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણી હોવાથી તેઓ હાજર રહેશે. રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર ટીપ્પણી કરી હતી. જેને લઈ મોદી સમાજે જુદા જુદા સ્થળો પર કેસ કર્યા હતા. જેને લઈ રાહુલ ગાંધી કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે.

READ  Angry passengers halt Delhi-Mum Duranto express at Vadodara station for hours - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  'આંદોલનકારી' હાર્દિક પટેલે કર્યો એક નવી દુનિયામાં પ્રવેશ, કિંજલ પરીખ સાથે માંડ્યા પ્રભુતામાં પગલાં

 

FB Comments